Monday, February 10, 2020





બી.એ. – બી.કોમ. તથા એમ.એ.(ઓલ) –એમ.કોમ. સેમેસ્ટર-૪ ની બાહ્ય પરીક્ષાના ફોમ ભરવા અંગે ની અખબાર યાદી


ક્રમ
પરીક્ષા
ફોમ ભરવાની તારીખ
ફી ની વિગત
બી.એ./બી.કોમ.
સેમેસ્ટર-૪
બાહ્ય પરીક્ષા



            
તા.૧૨/૦૨/૨૦૨૦ થી તા.૧૯/૦૨/૨૦૨૦
Rs.485/- રેગ્યુલર ફી
તા.૨૦/૦૨/૨૦૨૦ થી તા.૨૨/૦૨/૨૦૨૦
Rs.485+500=985/-  લેઈટ ફી
તા.૨૩/૦૨/૨૦૨૦ થી તા.૨૫/૦૨/૨૦૨૦
Rs.485+500+1500=2485/-પેનલ્ટી

નોધ :વર્ષ ૨૦૧૬ પહેલા નોધાયેલા વિદ્યાર્થીઓએ તા.૦૫/૦૩/૨૦૨૦ સુધી માં એસાઈમેન્ટ જમા કરવાના રહેશે.
એમ.એ. (ઓલ)/એમ.કોમ
સેમેસ્ટર-૪
બાહ્ય પરીક્ષા

તા.૧૨/૦૨/૨૦૨૦ થી તા.૧૯/૦૨/૨૦૨૦
Rs.850/- રેગ્યુલર ફી
તા.૨૦/૦૨/૨૦૨૦ થી તા.૨૨/૦૨/૨૦૨૦
Rs.850+500=1350/- લેઈટ ફી
તા.૨૩/૦૨/૨૦૨૦ થી તા.૨૫/૦૨/૨૦૨૦
Rs.850+500+1500=2850/-પેનલ્ટી
નોધ : વર્ષ ૨૦૧૬ પહેલા નોધાયેલા વિદ્યાર્થીઓએ તા.૦૫/૦૩/૨૦૨૦ સુધી માં એસાઈમેન્ટ જમા કરવાના રહેશે.
       



0 Comments:

Post a Comment

If you have any doubts, please let me know.

Popular Posts

Blog Archive