Monday, February 10, 2020






External. Saurashtra University Semester - 6

બી .કોમ સેમેસ્ટર – ૬ બાહ્ય પરીક્ષાના ઓનલાઈન ફોર્મ સુપર પેનલ્ટી સાથે ફી નીચે મુજબની વિગતે ભરી શકાશે જેની સબંધિત વિધાથીઓએ નોધ લેવા વિનંતી છે.

ક્રમ
પરીક્ષા
ફોર્મ ભરવાની તારીખ
ફી ની વિગત
બી .એ /બી .કોમ
સેમેસ્ટર – ૬
બાહ્ય પરીક્ષા
તા ૨૭ /૦૧ /૨૦૨૦ થી ૦૩ /૦૨/૨૦૨૦
Rs.485/- રેગ્યુલર ફી
તા ૦૪/૦૨/૨૦૨૦ થી ૦૬/૦૨/૨૦૨૦
Rs.485+500=985/- લેઈટ ફી
તા ૦૭/૦૨/૨૦૨૦ થી ૦૯/૦૨/૨૦૨૦
Rs.485+500+1500=2485/-
પેનલ્ટી
નોધ : વર્ષ ૨૦૧૬ પહેલા નોધાયેલા વિદ્યાર્થીઓએ તા ૧૯/૦૨/૨૦૨૦ સુધીમાં એસાઈમેન્ટ જમા કરવાના રહેશે.



0 Comments:

Post a Comment

If you have any doubts, please let me know.

Popular Posts

Blog Archive