Monday, March 2, 2020











5 ફેબ્રુઆરી , 2020 ના રોજ નવી દિલ્હી ખાતે મળેલી કેન્દ્રીય કેબિનેટ ની બેઠકમાં અયોધ્યામાં શ્રી રામ મંદિરના નિમાણ માટે ટ્રસ્ટની રચના અંગે મંજુરી આપવામાં આવી છે.

·           આ ટ્રસ્ટ અયોધ્યામાં ભગવાન શ્રી રામજીના ભવ્ય મંદિરના નિમાર્ણ માટે તમામ મહત્વના નિણર્યો લેશે.

·           આ અંગે માહિતી આપતા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી એ લોકસભામાં જણાવ્યું હતું કે, આ ટ્રસ્ટનું નામ ‘શ્રી રામ જન્મભૂમી તીર્થક્ષેત્ર’ રહેશે.
·           આ ટ્રસ્ટ નું કાયાલય દિલ્હી ખાતે રહેશે.
·           અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમીના સ્થળે નવું મંદિર બનાવવા માટે ભારતની સુપ્રીમ કોર્ટ ત્રણ મહિનામાં આ માટે ટ્રસ્ટ ની રચના કરવાનો આદેશ આપ્યો હતો.
·           આથી, સુપ્રીમ કોર્ટ આદેશ મુજબ આ ટ્રસ્ટ ની રચના કરવામાં આવી છે.




                                                 



0 Comments:

Post a Comment

If you have any doubts, please let me know.

Popular Posts