Tuesday, June 9, 2020

  • 12:26 AM
  • (DSC) Digital Swastik Computer
  • No comments




પેલા બાળકો ભાર વગર નું ભણતા હતા હવે થી બાળકો ઘરે બેસી ને ભણવા નું છે. તેથી તમારા બાળકો સરળતા થી ભણી શકે તે માટે તમારા માટે આમે ૧ થી ૮ ધોરણ માટે પાઠયપુસ્તક ની PDF  બનાવી છે. બાળકો ને સરળતા પડે તેવું કરીએ છીએ.  ડીજીટલ એજ્યુકેશન      1 થી 8 ગુજરાતી,અગેજી સ્ટડી મટીરીયલ ની PDF નવા ક્રોર્ષ મુજબ ની PDF ડાઉનલોડ કરવા માટે  અહીં કિલીક કરો

  • હવે જુન મહીના માં શાળામાં વેકેશન ખુલશે ત્યારે  આપના બાળકો અત્યાર થી આગળ ના વર્ષ નો અભ્યાસ કરી શકે તે માટે ધોરણ 1 થી 8 ના પાઠ્યપુસ્તક PDF આપેલ છે
  • ડાઉનલોડકરી ને આપના બાળકો અભ્યાસ કરી શકશે , તમામ વાલી ને સેન્ડ કરો.
  • જે ધોરણ ના પાઠ્યપુસ્તકો ડાઉનલોડ કરવા હોય તે ધોરણ પર કિલીક કરો



                ધોરણ
1
2
3
4
5
6
7
8




0 Comments:

Post a Comment

If you have any doubts, please let me know.

Popular Posts

Blog Archive