Saturday, June 6, 2020







એમ.એ (ઓલ) તથા એમ.કોમ  સેમેસ્ટર -૪ બ્રાહ્ય પરીક્ષાની તારીખ અંગે.

               એમ.એ (ઓલ) તથા એમ.કોમ  સેમેસ્ટર -૪ બ્રાહ્ય પરીક્ષાની સંભવિત તારીખ ૨૫-૦૬-૨૦૨૦ ગુરુવારથી લેવામાં આવશે અને ઉપરોક્ત પરીક્ષાની વિગતવાર માહિતી વેબસાઈટ https://external.saurashrauniversity.edu તેમજ  https://external.saurashrauniversity.co.in પર હવે પછી મુકવામાં આવશે જેની દરેક વિદ્યાર્થીએ નોધ લેવી .  


પરીપત્ર.
              
               સૌરાષ્ટ્ યુનિવર્સિટી દ્રારા લેવામાં આવનાર એમ.એ (ઓલ)/ એમ.કોમ.  સેમેસ્ટર -૪ પરીક્ષા બ્રાહ્યના વિદ્યાર્થીઓંને જણાવવાનું કે , તા ૨૫-૦૬-૨૦૨૦ ના રોજ એમ.એ (ઓલ)/ એમ.કોમ. સેમેસ્ટર -૪ ની બ્રાહ્ય પરીક્ષાઓં જેને જીલ્લા કેન્દ્ર મથકો ઉપર લેવામાં આવનાર હતી તેમાં સુધારો કરતા ઉક્ત દર્શાવેલ બ્રાહ્ય પરીક્ષાઓં તાલુકા મથકો પર લેવામાં આવનાર હોય જે વિદિત થાય.

               એમ.એ (ઓલ)/ એમ.કોમ.  સેમેસ્ટર -૪ પરીક્ષા કેન્દ્રમાં વિદ્યાર્થી પોતાના રજીસ્ટર લોગઇન-આઈડી પર થી તા ૦૮-૦૬-૨૦૨૦ સુધીમાં પરીક્ષા કેન્દ્રમાં સુધારો કરી શકશે.

એમ.એ.-એમ.કોમ. સેમેસ્ટર -૪ ના બાહ્ય પરીક્ષાની સંભવિત તારીખ અંગેની અખબાર યાદી

એમ.એ.-એમ.કોમ. સેમેસ્ટર -૪ ના બાહ્ય પરીક્ષાના વિદ્યાર્થીઓને સેન્ટર માં સુધારો કરવા અંગેનો પરિપત્ર

MORE INFO CLICK HEAR




0 Comments:

Post a Comment

If you have any doubts, please let me know.

Popular Posts

Blog Archive