એમ.એ (ઓલ) તથા એમ.કોમ સેમેસ્ટર -૪ બ્રાહ્ય પરીક્ષાની તારીખ અંગે.
એમ.એ (ઓલ) તથા એમ.કોમ સેમેસ્ટર -૪ બ્રાહ્ય પરીક્ષા તારીખ 04-08-૨૦૨૦ મંગળવાર થી લેવામાં આવશે અને ઉપરોક્ત પરીક્ષાની વિગતવાર માહિતી વેબસાઈટ https://external.saurashrauniversity.edu તેમજ https://external.saurashrauniversity.co.in પર હવે પછી મુકવામાં આવશે જેની દરેક વિદ્યાર્થીએ નોધ લેવી .
પરીપત્ર.
0 Comments:
Post a Comment
If you have any doubts, please let me know.