1 લેહ જાળવવા
જામીનગીરી લેવા અંગેની જોગવાઈ કઈ કલમમાં કરવામાં આવી છે ?
➡ ૧૦૭
2 વિના વોરંટે
ધરપકડ કરવાની પોલીસની સત્તા કઈ કલમમાં આવેલ છે ?
➡ ૪૧
3 કલમ ૧૨૫ હેઠળ કોણ
ભરણપોષણનો દાવો માંગી શકે ?
➡ પત્ની, માતાપિતા, બાળકો
4 ભરણ પોષણ માટેની
નિર્ધારિત રકમમાં ફેરફાર કરવાની જોગવાઈ કઈ કલમમાં કરવામાં આવી છે ?
➡ ૧૨૭
5 ગુનો બન્યાની
માહિતીની વિગતો પોલીસ crpcની કઈ કલમ હેઠળ
નોંધે છે ?
➡ ૧૫૪
6 અપહરણનો ઉલ્લેખ ipc 1860 ની કઇ કલમ પ્રમાણે કરવામાં આવ્યો છે.
➡ 361
7 બેદરકારી અને
અપેક્ષાથી કોઈનું મૃત્યુ થાય તો ઇન્ડિયન પીનલ કોડ-1860 ની કઈ કલમ હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે.
➡ 304 A
8 ઇન્ડિયન પીનલ
કોડ-1860માં ગુનાની
વ્યાખ્યા કઈ કલમમાં આપવામાં આવેલ છે.
➡ 40
9 પોલીસ કંઈ કલમ
અંતગર્ત વગર વોરંટે ધરપકડ કરી શકે છે.
➡ 41
10 ગુજરાત રાજ્યનું સૌથી મોટું બંદર કયું છે.
➡ કંડલા
11 પાપડ ઉદ્યોગ માટે
કયું સ્થળ જાણીતું છે.
➡ વાલોડ
12 હમીર સરોવર ક્યાં
આવેલું છે.
➡ ભુજમાં
13 માતાનો મઢ ક્યાં
જિલ્લામાં આવેલો છે.
➡ કચ્છમાં
14 ભારતના સૌ પ્રથમ
રાષ્ટ્રપતિ કોણ હતા?
➡ ડો. રાજેન્દ્ર
પ્રસાદ
15 ભારતના સૌ પ્રથમ
લોકસભાના સ્પીકર કોણ હતા?
➡ ગણેશ વાસુદેવ માવળંકર
16 ગુજરાત રાજ્યના
સૌ પ્રથમ રાજ્યપાલ કોણ હતા?
➡ મહેંદી નવાઝજંગ
17 અસ્પૃશ્યતા લગત બંધારણમાં ક્યા અનુચ્છેદમાં જોગવાઈ છે ?
➡ અનુચ્છેદ – 17
18 ભારતમાં
પંચવર્ષીય યોજનાનો પ્રારંભ ક્યારથી થયો?
➡૧૯૫૧
19 ભારત આઝાદ થયો
ત્યારે ભારતીય અર્થવ્યવસ્થા કેવી હતી?
➡પછાત
20 વિશ્વની કેટલી
વસ્તી ગરીબી રેખા નીચે જીવે છે?
➡૩૫%
21 ભારતના કેટલા
લોકો ભયાનક ગરીબીમાં જીવે છે?
➡૧૦ કરોડ
22 ગરીબીનું
વર્ગીકરણ કેટલા જૂથમાં કરવામાં આવે છે?
➡૩
23 ભારતમાં કેટલા
લોકો નિરપેક્ષ ગરીબ જીવે છે?
➡૪૬%
24 ગુજરાત માં પ્રથમ
વખત રેલવે
➡ઉતરાણ થી અંકલેશ્વર
(1855)
25 પ્રથમ વખત ઈલેક્ટ્રીક રેલવે
➡ અમદાવાદ થી
મુંબઈ (1974)
26 ગુજરાત માં પ્રથમ
અંગ્રેજી શાળા
➡ સુરત માં (1842)
27 ગુજરાત માં પ્રથમ
સરકારી શાળા
➡અમદાવાદ માં (1826)
28 ગુજરાત માં પ્રથમ
ટપાલ સેવા
➡ અમદાવાદ માં (1838)
29 ગુજરાત માં પ્રથમ
ટેલીફોન સેવા
➡ અમદાવાદ માં (1897)
30 ગીર જંગલ ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે❓
➡ જૂનાગઢ
31 જૂનાગઢનું સુદર્શન તળાવ કયા કાળ દરમિયાન બંધાયું હતું❓
➡ મૌર્ય
32 જૂનાગઢ ખાતે અશોકનો શિલાલેખ સૌપ્રથમ કોણે શોધ્યો હતો❓
➡ જેમ્સ ટોડ
33 મધ્યસ્થ મગફળી સંશોધન સંસ્થાન-જૂનાગઢની સ્થાપના કયારે થઇ
હતી❓
➡ 1956
34 સુપ્રસિદ્ધ અડીકડી વાવ કયાં આવેલી છે❓
➡ જુનાગઢ
35 ગુજરાતનો સૌથી ઊંચો પર્વત કયો છે❓
➡ ગિરનાર
36 ચોરવાડ અને વેરાવળની ખારવણ બહેનો દ્વારા કયું નૃત્ય કરવામાં
આવે છે❓
➡ ટિપ્પણી નૃત્ય
37 ગિરનાર તળેટીમાં
અશોક સિવાય બીજા કયા શાસકોએ શિલાલેખ કોતરાવેલા છે❓
➡ રૂદ્વાદામાં અને સ્કંદગુપ્ત
0 Comments:
Post a Comment
If you have any doubts, please let me know.