GSRTC (ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ લિમિટેડ) દ્વારા ભરતી...
પોસ્ટ : હેલ્પર
>> અગત્યની તારીખ <<
ફોર્મ શરૂ થયાની તા. : 06/12/2024
ફોર્મ છેલ્લી તા. : 05/01/2025
ફી ભરવા માટે છેલ્લી તા. : 07/01/2025
કુલ જગ્યા : 1658
પગાર : Rs. 21,100/- (પાંચ વર્ષ માટે ફિક્સ)
ઉંમર : 18 થી 35 વર્ષ
લાયકાત :-
સરકાર માન્ય ITIનો મીકેનીક મોટર વ્હીકલ
મીકેનીક ડીઝલ
જનરલ મીકેનીક
ફીટર
ટર્નર
ઇલેક્ટ્રીશીયન
શીટ મેટલ વર્કર
ઓટો મોબાઇલ્સ બોડી રીપેરર
વેલ્ડર
વેલ્ડર કમ ફેબ્રીકેટર
મશીનીસ્ટ
કારપેન્ટર
પેઇન્ટર જનરલ
ઓટો મોબાઇલ પેઇન્ટે રીપેરરનો ઓછામાં ઓછો એક વર્ષનો કોર્ષ પાસ.
ભરતી અંગેની નોટિફિકેશન : અહી ક્લિક કરો.
:: ચલણ ::
જનરલ માટે : Rs. 300/- + GST
અન્ય માટે : Rs. 200/- + GST
>>> જરૂરી ડૉક્યુમેન્ટ <<<
ફોટો/સહી
આધાર કાર્ડ
જાતિનો દાખલો (લાગુ પડતો હોય તો)
નોન-ક્રિમિલેયર સર્ટિ (ફક્ત OBC માટે)
(તા. 01/04/2022 થી 07/01/2025 દરમ્યાન ઇશ્યુ થયેલ હોવું જોઈએ)
EWS સર્ટિ (10% અનામત વર્ગ માટે)
(તા. 01/04/2022 થી 07/01/2025 દરમ્યાન ઇશ્યુ થયેલ હોવું જોઈએ)
LC (શાળા છોડયાનું પ્રમાણપત્ર)
લાયકાત મુજબની માર્કશીટ
મોબાઈલ નંબર (કાયમી રહેતો હોય તે નંબર આપવો)
ઈમેઈલ ID (જે ઈમેઈલ લૉગિન થતું હોય તે આપવું.)
હાલ સરકારી નોકરી કરતાં હોય તો જોઇન થયાની તારીખ
GSRTC (Gujarat State Road Transport Corporation) has announced 1,658 vacancies for the Helper post. The application process has started on December 6, 2024, and will remain open until January 5, 2025. Here are the key details:
Eligibility Criteria:
- Educational Qualification: Candidates must hold an ITI in relevant trades such as Mechanic Motor Vehicle, Diesel Mechanic, Fitter, Turner, Welder, or similar fields.
- Age Limit: 18 to 35 years (age relaxation is applicable as per government rules).
Application Details:
- Application Fee: ₹300 for general category, ₹200 for reserved categories (plus GST).
- Salary: Fixed pay of ₹21,100 per month for five years.
- Job Location: Gujarat.
How to Apply:
Eligible candidates can apply online through the official GSRTC portal: OJAS Gujarat.
ફોર્મ ભરવા માટે આપેલ લિન્ક ઓપન કરો કરો. અહી ક્લિક કરો.
0 Comments:
Post a Comment
If you have any doubts, please let me know.